GUJARATI VIP CHANNEL

ગુજરાતી vip ચેનલ માં આપનું સ્વાગત છે 🙏

ખાસ નોંધ:

vip ચેનલ જોઈન કરતા પહેલા કેટલાક રૂલ્સ છે જે વાંચ્યા પછી જ vip ચેનલ માટે પેમેન્ટ કરવું. રૂલ્સ વાંચ્યા વગર કરેલ પેમેન્ટ પાછુ મળશે નહિ અને તમારી રિકવેસ્ટ સ્વીકારવામાં આવશે નહિ, અને vip ચેનલ માં એડ કરવામાં આવશે નહિ.

) ગુજરાતી vip ચેનલ માં ફક્ત ગુજરાતી બુક મોકલવામાં આવશે, હિન્દી કે મરાઠી મોકલવામાં આવશે નહિ

૨) આ vip ગ્રુપ ના પૈસા તમારા છે, માટે અહીંયા મોકલવામાં આવેલી પેઈડ કે ફ્રી વાલી બૂક્સ અન્ય ને મોકલશો નહિ.

3) દર અઠવાડિયા ના શનિવારે 3 કિન્ડલ અનલિમિટેડ વાલી બુક માંગી શકો છો. પણ કયી કિન્ડલ અનલિમિટેડ છે કે કયી પેઈડ છે તે ખબર ના હોય તો એના માટે નીચે આપેલી લિંક ઓપન કરી ને જાણકારી મેળવી લેવી. vip ચેનલ ફક્ત કિન્ડલ બૂક્સ માટે છે. ફ્લિપકાર્ટ કે બીજી કોઈ પણ વેબસાઈટ ની લિંક સ્વીકારવામાં નહિ આવે અને amazon ની પેપરબેક/હાર્ડકવર એ ફક્ત ઓર્ડર કરવાથી ઘરે મળે છે માટે તેવી બુક ની પણ લિંક મોકલવી નહિ. જે બૂક્સ જોઈએ તે એમેઝોન ની એપ્સ માં સર્ચ કરી ને ત્યાં થી લિંક કોપી કરીને મોકલવી વધુ માહિતી નીચે આપેલ લિંક માં છે.

CLICK HERE

રિકવેસ્ટ બરાબર નહિ હોય કે પેઈડ ની હશે કે Kindle for pc વાળી બુક નહિ હોય તો રિકવેસ્ટ કેન્સલ કરી દેવામાં આવશે.

૪) કિન્ડલ ની ઘણી બધી બુક epub ફાઈલ માં મોકલવામાં આવશે પરંતુ Kindle For Pc નહિ હોય તેવી બુક epub ફાઈલ માં નીકળી શકતી નથી માટે એવી બુક સ્ક્રિનશોટ પડી ને pdf બનાવી પડે છે જે ખુબ જ મહેનત માંગી લે તેવું કામ છે. માટે એવી બુક મોકલવામાં નહિ આવે.

૫ 2 પેઈડ બુક દર રવિવારે જ મોકલવામાં આવશે. જેમા એક જૂની સ્કેન કરેલ બુક હશે અને એક મેમ્બર્સ ની રિકવેસ્ટ કરેલ હશે તેમાં થી જેને વધુ વોટ મળ્યા હશે તે હશે…એક મેમ્બર એક બુક ની લિંક ફક્ત મોકલી આપશે. લિંક કેવી રીતે કોપી કરવી કેવી રીતે મળશે? એના માટે પોઇન્ટ નંબર 3 ની નીચે આપેલી લિંક માં લખેલ જ છે, અન્ય કોઈ પણ દિવસે કરેલ રિકવેસ્ટ ધ્યાન માં લેવામાં આવશે નહિ. કિન્ડલ ફોર પીસી બુક હશે તો જ મોકલવામાં આવશે.

૬) પેઈડ બુક માટે ની બધા મેમ્બર ની રિકવેસ્ટ કરેલ બુક નો પોલ(વોટિંગ )કરવા આવશે, જે પણ 1 બૂક્સ ને વધારે વોટ મળશે એ મોકલવામાં આવશે. ( નોંધ: મેમ્બર વધારે હશે તો 2 મોકલવામાં આવશે પણ મેમ્બર ૧૫ થી ઓછા હશે તો 1 મોકલવામાં આવશે.)
એટલે કે દરેક મેમ્બર 3 કિન્ડલ અનલિમિટેડ અને એક પેઈડ બુક દર શનિવાર અને રવિવારે માંગણી કરી શકશે. બધા જ મેમ્બર ની બુક vip ચેનલ માં મોકલવામાં આવશે. જેથી જેટલાં મેમ્બર વધુ એટલો દરેક મેમ્બર ને વધુ ફાયદો.

૭) પેઈડ ચેનલ માં જોઈન થવા માટે તમારી સાથે બીજા 3 મેમ્બર લાવનાર દર અઠવાડિયે 4 કિન્ડલ અનલિમિટેડ બુક રિકવેસ્ટ કરી શકશે અને મહિના ના છેલ્લા દિવસે એક એડમીન તરફ થી પેઈડ બુક આપવામાં આવશે.

૮) દરેક માટે મહિનો એટલે 1 તારીખ થી લઈને 30/31 તારીખ નો રહેશે.. માટે થઇ શકે તો 1 તારીખે જ જોઈન થવું. કદાચ કોઈ મેમ્બર 10 તારીખે કે 15 તારીખે જોઈન થશે તો પણ તેનો મહિનો 30/31 તારીખે બધા મેમ્બર ની સાથે જ પૂરો થશે. હા પણ જે મેમ્બર જોઈન થશે તેને vip ચેનલ પર 1 તારીખ થી લઈને 30/31 તારીખ સુધી ની બધીજ બૂક્સ મળશે.

૯) જે પણ મેમ્બર vip ચેનલ ની બૂક્સ બીજા ને મોકલતો કે કોઈ અન્ય ચેનલ માં શેર કરતા કે WhatsApp ગ્રુપ મા મોકલતા હશે તેને જાણ કર્યા વગર પેઈડ અને અમારી ફ્રી ચેનલ માંથી હંમેશા માટે રિમોવ કરવામાં આવશે. પૈસા તમારા લાગ્યા છે, તમારા પૈસા એ બીજા મજા કરે એવુ કાર્ય ના કરશો.

૧૦) ઉપર ના રૂલ્સ વાંચી સમજી લીધા પછી જ પેમેન્ટ કરવું, કોઈ પણ રૂલ્સ માં ખબર ના પડે તો એડમીન નો કોંટેક્ટ કરવો

૧૧) પેમેન્ટ નીચે આપેલ બારકોડ કે UPI થી કરવું

UPI ID :- q627305382@ybl

૧૨) દરેક મહિના ની ફીસ 150 ₹ નક્કી કરેલ છે. પેમેન્ટ 150 ₹ જ કરવું ઓછું કરેલ હશે તો vip ચેનલ માં એડ કરવામાં નહિ આવે..
પેમેન્ટ કર્યા પછી પેમેન્ટ નો સ્ક્રિનશોટ નીચે આપેલ ટેલિગ્રામ આઇડી પર મોકલી આપવો.
અન્ય કોઈ પણ vip ચેનલ ની જાણકારી માટે મેસેજ કરી શકો છો vip ચેનલ સિવાય ના ફાલતુ ના મેસેજ કરશો તો id બ્લોક કરી દેવામાં આવશે. દર શનિવાર અને રવિવારે ની બુક રિકવેસ્ટ vip મેમ્બર નીચે આપેલ આઇડી પર જ લિંક મોકલવી.

૧૩) દરેક રૂલ્સ બરાબર વાંચવા, જરૂર લાગશે તો એડમીન અન્ય રૂલ્સ એડ કરી શકશે. રૂલ્સ માં ફેરફાર મેમ્બર ને જાણકારી આપ્યા વગર કરી શકશે.

Note : અમારી પાસે એમેઝોન સિવાય ની પણ ગુજરાતી pdf બૂક્સ છે તે તમામ બુક ના ફોટો સાથે ની લિંક vip ચેનલ માં મોકલવામાં આવશે. પેઈડ બુક ની રિકવેસ્ટ જે દર રવિવારે કરવાની હોય છે એમેઝોન તેમજ pdf વાળુ લિસ્ટ છે તેમાં થી પણ કોઈ પણ એક સિલેક્ટ કરી શકે છે.

એડમીન કોન્ટેક્ટ આઇડી

https://t.me/BOOKSHOUSE1ADMIN_BOT

Leave a comment

Design a site like this with WordPress.com
Get started